હલેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલેલ

નપુંસક લિંગ

 • 1

  લફરું (ચ.).

મૂળ

જુઓ હલામણ

હલ્લું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલ્લું

નપુંસક લિંગ

 • 1

  +હલ્લો; ઘસારો; હુમલો.

 • 2

  લાક્ષણિક ધક્કો; નુકસાન.

 • 3

  લાક્ષણિક કામધંધો; ઉદ્યોગ; રોજગાર.