હલસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલસો

પુંલિંગ

  • 1

    જોરથી દમ ચાલવો તે.

  • 2

    હલેસું.

મૂળ

હલવું ઉપરથી?