ગુજરાતી

માં હલામણની 3 મુખ્ય વ્યાખ્યા છે: હલામણ1હુલામણ2હુલામણું3

હલામણ1

સ્ત્રીલિંગ

 • 1

  અથડામણ; હેરાનગતિ.

 • 2

  માથાફોડ; પંચાત.

મૂળ

હાલવું કે સાલવું ઉપરથી

ગુજરાતી

માં હલામણની 3 મુખ્ય વ્યાખ્યા છે: હલામણ1હુલામણ2હુલામણું3

હુલામણ2

નપુંસક લિંગ

 • 1

  હુલાવવું-હુલરાવવું તે.

મૂળ

હુલાવવું પરથી

ગુજરાતી

માં હલામણની 3 મુખ્ય વ્યાખ્યા છે: હલામણ1હુલામણ2હુલામણું3

હુલામણું3

નપુંસક લિંગ

 • 1

  હુલામણ.

વિશેષણ

 • 1

  લાડમાં પાડેલું; લાડીલું (નામ).