હલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાલ

વિશેષણ

  • 1

    (ઇસ્લામી) ધર્મમાં જેની રજા છે એવું; વિહિત; કાયદેસર; વાજબી.

મૂળ

अ.