હળદરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હળદરવો

પુંલિંગ

  • 1

    એક ઝાડ.

  • 2

    ['હળદર' ઉપરથી] ડાંગર બાવટાનો રોગ (ચ.).

મૂળ

सं. हरिद्रक