હવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવન

પુંલિંગ

  • 1

    હોમ; યજ્ઞ.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    યજ્ઞમાં આહુતિ હોમવી તે.

હેવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેવન

નપુંસક લિંગ

  • 1

    સ્વર્ગ.

મૂળ

इं.