હવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવા

સ્ત્રીલિંગ

 • 1

  પવન; વાયુ.

 • 2

  વાતાવરણ.

 • 3

  ભેજ.

 • 4

  લાક્ષણિક વાતચીત; ખબરઅંતર, વગેરેની સ્થિતિ કે તેનું વાતાવરણ.

મૂળ

अ.

હવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાં

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો હવે; હમણાં.

મૂળ

જુઓ હવડાં

હેવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેવા

પુંલિંગ બહુવયન​

 • 1

  પરિચય.

 • 2

  આદત; મહાવરો.

મૂળ

જુઓ સહવાસ