હવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાઈ

વિશેષણ

 • 1

  હવાનું, -ને લગતું.

 • 2

  હવામાં ઊડનારું.

 • 3

  લાક્ષણિક કાલ્પનિક; તરંગી.

સ્ત્રીલિંગ

 • 1

  એક દારૂખાનું.