હવા ખાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવા ખાવી

  • 1

    હવાફેર કરવા સ્થળાંતર કરવું કે મન બહલાવવા ખુલ્લામાં ફરવું.

  • 2

    કાંઈ ન મળવું; અંતરિયાળ વચ્ચે રહી જવું.

  • 3

    ગૂમ થવું.