હંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંસ

પુંલિંગ

 • 1

  એક પક્ષી.

 • 2

  જીવ; આત્મા.

 • 3

  એકદંડી; એક પ્રકારનો સંન્યાસી.

મૂળ

सं.

હસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસું

નપુંસક લિંગ

 • 1

  હસવું તે.

 • 2

  હાંસી; મશ્કરી.

મૂળ

सं. हस् પરથી ; સર૰ हिं. हंसी

હેંસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેંસુ

સ્ત્રીલિંગ

 • 1

  +સુવાસણ.