હંસક્ષીરન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હંસક્ષીરન્યાય

પુંલિંગ

  • 1

    નીરક્ષીરન્યાય; હંસ જેમ પાણીવાળા દૂધમાંથી દૂધ પી લે છે અને પાણી રહેવા દે છે તેવો ન્યાય; સારગ્રાહી વૃત્તિ.