હસણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસણું

વિશેષણ

  • 1

    હસતું.

  • 2

    મશ્કરીખોર.

નપુંસક લિંગ

  • 1

    હાંસી.

મૂળ

'હસવું' ઉપરથી