હસ્તાક્ષરવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તાક્ષરવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    હસ્તાક્ષરોના આધારે વ્યક્તિના સ્વભાવ તેમ જ ભાવિનું કથન કરતું વિજ્ઞાન.

મૂળ

सं.