હસ્તિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસ્તિની

સ્ત્રીલિંગ

  • 1

    હાથણી.

  • 2

    કામશાસ્ત્રમાં વર્ણવેલી ચાર પ્રકારની સ્ત્રીઓમાંની એક.

મૂળ

सं.