હુંસાતુંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુંસાતુંશ

સ્ત્રીલિંગ

  • 1

    (હું અને તું વચ્ચે) સ્પર્ધા; ચડસાચડસી; રકઝક; ખેંચાખેંચી; અહમહમિકા.

મૂળ

સર૰ दे. हिसोहिसा=ચડસાચડસી