ગુજરાતી

માં હસીની 2 મુખ્ય વ્યાખ્યા છે: હસી1હંસી2

હસી1

સ્ત્રીલિંગ

  • 1

    હસવું તે.

  • 2

    હાંસી; મશ્કરી.

મૂળ

सं. हस् પરથી; સર૰ हिं. हंसी

ગુજરાતી

માં હસીની 2 મુખ્ય વ્યાખ્યા છે: હસી1હંસી2

હંસી2

સ્ત્રીલિંગ

  • 1

    હંસણી.