હસીકલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હસીકલું

નપુંસક લિંગ

  • 1

    હસવું તે.

  • 2

    હાંસી; મશ્કરી.

મૂળ

सं. हस् પરથી ; સર૰ हिं. हंसी