હાઇડ્રૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઇડ્રૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    જળવિજ્ઞાન; સૃષ્ટિના જલઘટકોનો અભ્યાસ કરતું શાસ્ત્ર.

નપુંસક લિંગ

  • 1

    જળવિજ્ઞાન; સૃષ્ટિના જલઘટકોનો અભ્યાસ કરતું શાસ્ત્ર.

મૂળ

इं.