હાઈજમ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાઈજમ્પ

પુંલિંગ

  • 1

    ઊંચીકૂદ; શક્ય એટલો ઊંચો કૂદકો લગાવી ઘોડી પર નિશ્ચિત ઊંચાઈએ ગોઠવેલા સળિયાને એક જ પ્રયાસમાં ઠેકવાની એક પ્રકારની ઍથ્લેટિક સ્પર્ધા.

મૂળ

इं.