હાકોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાકોટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મોટેથી બોલવું.

  • 2

    ધમકાવવું.

મૂળ

'હાક' ઉપરથી