ગુજરાતી

માં હાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાડ1હાડ2

હાડ1

નપુંસક લિંગ

 • 1

  કપાસનાં ડોડવાં ભરી રાખવાનો વાડો.

ગુજરાતી

માં હાડની 2 મુખ્ય વ્યાખ્યા છે: હાડ1હાડ2

હાડ2

નપુંસક લિંગ

 • 1

  હાડકું.

 • 2

  બાંધો; કાઠું.

મૂળ

दे. हड्ड

અવ્યય

 • 1

  (શ૰પ્ર૰ માં) છેલ્લી હદે; છેક જ.

 • 2

  ઘણું જ.