હાડકાં શેનાં છે? ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડકાં શેનાં છે?

  • 1

    હરામ હાડકાંવાળાને કે મજબૂત બાંધાવાળાને તિરસ્કાર કે પ્રશંસા અર્થે પુછાય છે.