હાડેહાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડેહાડ

ક્રિયાવિશેષણ

  • 1

    છેક હાડકાં સુધી; હાડકે હાડકે; ઘણે ઊંડે સુધી.

મૂળ

'હાડ' ઉપરથી