હાંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંડો

પુંલિંગ

 • 1

  મોટો દેગડો.

 • 2

  હાંડવો; એક વાની.

 • 3

  લાક્ષણિક મૂર્ખ; ઢ.

હાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડો

પુંલિંગ

 • 1

  કાગડો; હાડિયો.

મૂળ

સર૰ हिं. हाडि (सं. आडि, आडीविन्)