હાડ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાડ જવું

  • 1

    ખરું રૂપ પ્રકાશવું.

  • 2

    વંઠી જવું; છેલ્લે પાટલે બેસવું.

  • 3

    પૈસેટકે છેક દુર્બળ થઈ જવું.