હાતિમતાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાતિમતાઈ

પુંલિંગ

  • 1

    એક પ્રખ્યાત સખાવતી આરબ.

મૂળ

अ.