હાથઉછીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથઉછીનું

વિશેષણ

  • 1

    ચોપડામાં ઉધાર્યા વિના થોડી વાર પછી આપી દેવાની શરતે લીધેલું કે આપેલું.