હાથધોણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથધોણું

નપુંસક લિંગ

  • 1

    અતિસાર; ઝાડા.

મૂળ

'ધોવું' ઉપરથી