હાથ કાપી આપવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ કાપી આપવા

  • 1

    સહી, કબૂલત વગેરેથી બંધાઈ જવું; કાંડાં કાપી આપવાં.