હાથ કાળા કરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ કાળા કરવા

  • 1

    કલંકિત કામમાં સામેલ થવું; કલંક વહોરવું.

  • 2

    લાંચ લેવી.