હાથ ચાટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ ચાટવો

  • 1

    (ખાવામાં ખરડાતો) હાથ મોંમાં ઘાલી ચાટવો.

  • 2

    લાક્ષણિક ફાંફાં મારવાં; વેવલાં વીણવાં.