હાથ દાબવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ દાબવો

  • 1

    ઝાલી રાખવું; વારવું.

  • 2

    લાંચ આપવી.

  • 3

    છૂપો ઇશારો કરવો.