હાથે પગે થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથે પગે થવું

  • 1

    સાવ સાધન સમૃદ્ધિ વિનાનું, અસહાય-નિર્ધન થવું.