હાથ બાળવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ બાળવા

  • 1

    જાતે રાંધવું.

  • 2

    પોતાનું કામ પોતે જ કરી લેવું.

  • 3

    આગળથી સહી કરી બંધાઈ જવું.