હાથ મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાથ મૂકવો

  • 1

    ગુરુ કે વડીલ તરીકે આશીર્વાદ આપવા; માથે હાથ મૂકનારના ગુણધર્મ આવવા.ઉદા૰ મામાએ હાથ મૂકયો છે.

  • 2

    અડવું; સ્પર્શવું; -માં દાખલ થવું. ઉદા૰ એની વાતમાં હાથ મૂકવા દેતો નથી.