હાદસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાદસા

પુંલિંગ

  • 1

    દુર્ઘટના; અકસ્માત.

  • 2

    વિપત્તિ; મુસીબત.

મૂળ

अ.