હાફકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાફકોટ

પુંલિંગ

  • 1

    અડધે સુધી આવતો એક જાતનો કોટ.

મૂળ

इं.