ગુજરાતી માં હારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાર1હાર2

હાંરે1

અવ્યય

 • 1

  કેટલાંક ગીતમાં હુલાવનારો પ્રારંભક ઉદ્ગાર.

ગુજરાતી માં હારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાર1હાર2

હારે2

અવ્યય

 • 1

  જોડે; સાથે.

 • 2

  તુલનામાં.

મૂળ

'હાર'=પંક્તિ ઉપરથી; સર૰ म. हारी

ગુજરાતી માં હારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાર1હાર2

હાર

પુંલિંગ

 • 1

  ફૂલની મોટી માળા.

 • 2

  ગળામાં પહેરવાનું એવું ઘરેણું.

મૂળ

सं.

ગુજરાતી માં હારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હાર1હાર2

હાર

સ્ત્રીલિંગ

 • 1

  પરાજ્ય.

 • 2

  ઓળ; પંક્તિ.

મૂળ

सं., प्रा. हारि