હાલકહૂલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલકહૂલક

નપુંસક લિંગ

  • 1

    અવ્યવસ્થા; તોફાન.

વિશેષણ

  • 1

    તોફાની.

મૂળ

સર૰ दे. हलहलअ; हिं. हालहूल