હાલરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલરું

નપુંસક લિંગ

 • 1

  બાળકને નજર ન લાગે એવી ચીજોની માળા.

 • 2

  જૂથ; ટોળું.

 • 3

  કણસલામાં કણ છૂટા પાડવા ખળીમાં બળદ ફેરવે છે તે.

 • 4

  હાલરડું.