હાલરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલરડું

નપુંસક લિંગ

  • 1

    બાળકને ઝુલાવતાં ગવાતું ગીત.

  • 2

    ટોળું.

મૂળ

જુઓ હાલા