હાલોડોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાલોડોલો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી હરવું ફરવું તે.

  • 2

    બને તેટલું, થોડુંઘણું કામકાજ કરવું તે.

  • 3

    શરીરની નબળાઈને લીધે થોડીઘણી હરફર થાય તે.

મૂળ

હાલવું+ડોલવું