હાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાળી

પુંલિંગ

  • 1

    હળ વડે ખેડનાર; ખેડૂત.

  • 2

    ખેતીકામમાં મદદગાર નોકર; હારી.

મૂળ

सं. हाली