હાંસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંસલ

વિશેષણ

  • 1

    મળેલું; પ્રાપ્ત.

મૂળ

अ. हासिल

હાંસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંસલ

નપુંસક લિંગ

  • 1

    દાણ; જકાત; કર.

  • 2

    ફાયદો; લાભ.

  • 3

    ઉત્પન્ન; પેદાશ.

  • 4

    પરિણામ.