હાંસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાંસિયો

પુંલિંગ

  • 1

    કાગળની કોરી રખાતી, સામાન્યત: ડાબા હાથ પરની પટ્ટી (હાંસિયો છોડવો, હાંસિયો પાડવો, હાંસિયો મૂકવો).

મૂળ

अ. हाशियह