હાહા ની ગુજરાતીમાં વ્યાખ્યા

હાહા

સ્ત્રીલિંગ

  • 1

    ખુશામત.

અવ્યય

  • 1

    ભારપૂર્વક હાકાર દર્શાવતો એક ખુશામતિયો ઉદ્ગાર.