હિજરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિજરી

વિશેષણ

  • 1

    મહમદ પેગંબર મક્કા છોડી મદીને ગયા ત્યારથી ગણાતો સંવત.

પુંલિંગ

  • 1

    મહમદ પેગંબર મક્કા છોડી મદીને ગયા ત્યારથી ગણાતો સંવત.

મૂળ

अ.