હિતસ્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિતસ્વી

વિશેષણ

  • 1

    હિતેચ્છુ.

મૂળ

હિતૈષી પરથી?