હિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિમ

નપુંસક લિંગ

 • 1

  બરફ.

 • 2

  ઘણો સખત ઠાર.

 • 3

  અતિશય ઠંડી (હિમ પડવું).

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  હિમાલય.