હિરામલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિરામલ

પુંલિંગ

  • 1

    એક જાતનું પંખી.

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું પંખી.

મૂળ

સર૰ हिं. हीरामन =સોનેરી કલ્પિત પોપટ